Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં 182 વિધાનસભા બેઠક માટે અધધ 2000 ઉમેદવારો, પસંદગીની પ્રક્રિયા તોફાની બનશે

Webdunia
શનિવાર, 22 ઑક્ટોબર 2016 (12:09 IST)
કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો માટે 15 સભ્યોની બૂથ સમિતિ બનાવવાની મુદત 21 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી, જે શુક્વારે પૂરી થતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિને 182 વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી લડવા માગતી 2000 અરજીઓ મળી છે. એટલે કે, એક વિધાનસભા બેઠક દીઠ છથી વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝૂકાવવા તૈયાર હોવાથી કોંગ્રેસના મોવડીઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તોફાની બની રહે તેવી પૂરી સંભાવના છે. ગુજરાત કોંગ્રેસે સંગઠનને બેઠું કરવા માટે વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુકોને પોતપોતાના વિસ્તારમાં 15 સભ્યોના નામ, સરનામા, ફોટો અને કોન્ટેક્ટ નંબર સાથેની યાદી પ્રદેશ સમિતિને સુપરત કરવાની ફોર્મ્યુલા અપનાવી હતી. આ સભ્યનોંધણીની મુદતમાં વધારો કરીને છેલ્લી તારીખ 21 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે આ મુદત પૂરી થતાં પ્રદેશ સમિતિને સમગ્ર રાજ્યમાંથી આશરે બે હજારથી વધુ અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે. બૂથ સમિતિની પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી સપ્તાહથી ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે.  

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments