Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવી શોના લેખક અર્પિત વાગેરિયાના નવા પુસ્તકો

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (17:12 IST)
‘So You Think You Can Dance’, ‘India’s Best Dramebaaz’, ‘Tu Mera Hero’ and IIFA awards, Zee cine awards and GIMA awards. જેવા પ્રખ્યાત અને લોકપ્રિય ટીવી શોના 26 વર્ષના યુવાન લેખક અર્પિત વાગેરિયાએ લખેલા બે પુસ્તકો તાજેતરમાં બેસ્ટ સેલિંગ ( સૌથી વધુ વેચાતા) પુસ્તકો બન્યાં છે. તેમણે લખેલી પ્રથમ નવલકથા I Still Think About You રીલિઝ થઈ એ દિવસે જ  ભારતમાં છઠ્ઠા ક્રમે બેસ્ટ સેલર બની છે. ભારતમાં તેની 8 હજાર કોપીઓ પ્રથમ દિવસે જ વેચાઈ ગઈ હતી. ઈન્ટરનેશલ માર્કેટમાં તેની 25 હજાર નકલો વેચાઈ છે. ઉપરાંત તેમણે લખેલું પુસ્તક ‘Chockolate Sauce-Smooth.Dark.Sinful’ પણ ઘણું લોકપ્રિય નીવડ્યું છે.

મૂળ ઈન્દોરના વતની અર્પિત વાગેરિયાએ મુંબઈમાં મેનેજમેન્ટ અને એડવર્ટાઈઝ વિષયમાં અભ્યાસ કરીને માસ્ટર્સ ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તથા શશી સુમિત પ્રોડક્શન સાથે પણ કામ કરી ચૂક્યાં છે. ઈન્ડિયન ઈડિયટ્સ ટેલિવિઝન ચેનલ પરથી પ્રસારિત થતાં તેમના કાર્યક્રમો ખૂબજ રમૂજી હોય છે. આગામી જાન્યુઆરીમાં તેમની ત્રીજી નવલકથા પ્રગટ થશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments