Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુન્નાભાઇ આઇપીએસ કોપી કરતા પકડાયા

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2008 (11:53 IST)
અમદાવાદ. ગુજરાત કેડરના એક વરિષ્ઠ આઇપીએસ અધિકારી ગાઁધીનગર લો કોલેજમાં એલએલબ ીની વાર્ષિક પરિક્ષામાં કોપી કરતા શુક્રવા રના રોજ પકડાઇ જતાં સમગ્ર શિક્ષણજગતમાં હોબાળો મચી ગયો હતો. એક આઇપીએસ અધિકારી ચોરી કરતા પકડાયા ત્યારે સામાન્ય વિદ્યાર્થિઓને શું શીખ મળે.

ગુજરાત વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ શ્રી એનકે પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ શ્રી રજનીશ રાય નકલ કરતા પકડાઇ ગયા હતાં. તેઓ 1992 બેચના આઇપીએસ અધિકારી છે. એમની સાથે 9 અન્યને પણ કોપી કરતા પકડવામાં આવ્યા હતાં. હાલમાં રાય ક્રાઇમ બ્રાંચના ડીઆઇજી છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી રાયને શહાબુદ્દીન એનકાઉંટર કેસમાં ડીજી વણજારા અને અન્ય બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારી રાયે રાજય સરકારના એક મંત્રીના ઘરે સરકારની મંજૂરી વગર તપાસ હાથ ધરી હતી. આમ તેઓ મોટાભાગે સમાચારોમાં રહેતા આવ્યા છે. આ વખતે તો તેઓએ પરિક્ષામાં ચોરી કરી પોતાની બચેલી ઇજ્જતના ધજીયા ઉડાડી દીધા છે.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments