Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે તૈયાર કર્યો ચૂંટણી તખ્તો

બેઠક દીઠ નિરીક્ષકોની યાદી જાહેર

વેબ દુનિયા
રવિવાર, 15 ફેબ્રુઆરી 2009 (12:40 IST)
પ્રદેશ ભાજપ પ્રવકતા ઇન્દ્રવિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણી માટે લોકસભા દરેક બેઠકની સમીક્ષા અને વિશ્લેષણ માટે પ્રદેશ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાએ પ્રદેશ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે. દરેક બેઠક માટે ત્રણ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.

આ નિરીક્ષકો લોકસભા બેઠકના તાલુકા અને શહેરી મંડલ, જિલ્લા તથા પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના તમામ કાર્યકરોને તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી દરમ્યાન મળશે અને રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે.

કચ્છ : ધનસુખભાઇ ભંડેરી, નરોત્તમભાઇ પટેલ, વર્ષાબેન દોશી
બનાસકાંઠા : કે.સી. પટેલ, કમલેશભાઇ પટેલ, લીલાબેન અંકોલીયા. પાટણ માટે હરીભાઇ ચૌધરી, ભુપેન્દ્રસહ ચુડાસમા, આનંદીબેન પટેલ.
મહેસાણા : કે.સી પટેલ, રમણભાઇ વોરા, ચંદ્રિકાબેન પટેલ.
સાબરકાંઠા : હરિભાઇ ચૌધરી, જશવંતસિંહ ભાભોર, હંસાકુંવરબા રાજ.
અમદાદવાદ પૂર્વ : કૌશિકભાઇ પટેલ, વિજયભાઇ રૂપાણી, આનંદીબેન પટેલ.
અમદાવાદ પશ્ચિમ (અ.જા.) : કૌશિકભાઇ પટેલ, વિજયભાઇ રૂપાણી, આનંદીબેન પટેલ.
સુરેન્દ્રનગર : ભરતભાઇ ગાજીપરા, રમણભાઇ વોરા, અલ્કાબેન મોદી.
રાજકોટ : અનંતભાઇ દવે, સૌરભભાઇ પટેલ, મધુબેન પટેલ.
પોરબંદર : રમેશભાઇ મુંગરા, જયનારાયણ વ્યાસ, સંધ્યાબેન વ્યાસ.
જામનગર : ઝવેરભાઇ ચાવડા, જયનારાયણ વ્યાસ, ભાવનાબેન ચિખલીયા.
જુનાગઢ : રમેશભાઇ મુંગરા, આઇ.કે. જાડેજા, વિભાવરીબેન દવે.
અમરેલી : પુષ્પાબેન મકવાણા, આર.સી. ફળદુ, ચંદ્રશેખરભાઇ દવે.
ભાવનગર : રણછોડભાઇ રબારી, જયસિંહ ચૌહાણ, જશુમતિબેન કોરાટ,
આણંદ : દત્તાજી ચિરંદાસ, ફકીરભાઇ વાઘેલા, મમતાબેન કાળે.
ખેડા : વસુબેન ત્રિવેદી, ફકીરભાઇ વાઘેલા, ભરતભાઇ બારોટ,
પંચમહાલ : રામસિંગભાઇ રાઠવા, અમિત શાહ, માયાબેન કોડનાની.
દાહોદ (અ.જ.જા) : ભરતસિંહ પરમાર, અમિત શાહ, રમીલાબેન બારા.
વડોદરા : કિશોરભાઇ વાંકવાળા, સૌરભ પટેલ, આશાબેન દલાલ.
છોટાઊદેપુર : ભરતસિંહ પરમાર, અંબાલાલ રોહીત, નયનાબેન પટેલ.
ભરૂચ : રામસંગ રાઠવા, જીતુ સુખડીયા, દર્શનાબેન જરદોશ.
બારડોલી : કિશોરબાઇ વાંકાવાળા, મંગુભાઇ પટેલ, ઊષાબેન પટેલ.
સુરત : જયંતીભાઇ બારોટ, મંગુભાઇ પટેલ, ભાવનાબેન દવે.
નવસારી : જયંતીભાઇ બારોટ, નારણભાઇ વી. પટેલ, શારદાબેન ચૌધરી.
વલસાડ (અ.જ.જા.) : મનુભાઇ ચાવડા, સી.ડી. પટેલ, જયાબેન ઠક્કરનો સમાવેશ થાય છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments