Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી વગર ગાડું આગળ ચાલતું નથી

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (11:43 IST)
P.R


પોલિસી અને પોલિટિક્સગ (નીતિ અને રાજનીતિ)ની અરસપરસ ભેળસેળ ક્યામરેય ન કરવી જોઈએ. પોલિસીને કોઈ પોલિટિક્સી કદી નડતું નથી અને પોલિટિક્સસને કોઈ પોલિસી કદી સદતી નથી. દરેક દ્યટનાને રાજનીતિનાં ચશ્માંક પહેરીને જોવાનું પાપ હંમેશાં કપટી પોલિટિશ્યલનો કરતા રહે છે. પોલિસી તો વિરોધના પ્રબળ બવંડર વચ્ચેઆય સ્વ સ્થહ-તટસ્થય રહેવાનું સામર્થ્યન ધરાવે છે.

કાનૂનની દૃષ્ટિએ ગુનો જ ગણાય એવાં કેટલાંક કાર્યો સમાજ અને રાષ્ટ્ર માટે હિતકારી હોય તો વ્યા્વહારિક દૃષ્ટિ આદરણીય કાર્ય કહેવાય. કેટલાંક એન્કારઉન્ટહર કાયદાની ભાષામાં ગુનો બનતાં હોય, છતાં એના લાંબા ગાળાના લાભ રાષ્ટ્રને મળતા હોય ત્યાંરે પોલિસીના માર્ગે ચાલનારા લોકો એ એન્કાેઉન્ટારનો પક્ષપાત કરશે અને પોલિટિશ્યાનો પોતાના સ્વાલર્થનો રોટલો શેકી શકાય એ માટે ફાલતુ વિરોધની જવાળાઓ પ્રગટાવવા મળશે.

નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા અપ્રિય હોય તોય સમગ્ર દેશમાં તેમની વિસ્તથરતી પ્રતિભાને અન્ડુરએસ્ટિઓમેટ ન કરી શકાય. એલ. કે. અડવાણી અને સુષમા સ્વ્રાજ મેડમ આ વાત ન સમજે તો એ તેમના જ માટે ખોટનો ધંધો બની રહેશે. અડવાણીએ હવે સમજી લેવું જોઈએ કે આ દેશની પ્રજા હવે બુઢ્ઢા-ખૂંસટ નેતાઓથી ત્રાસી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ગમે એટલાં સારાં કામ કયાર઼ે હોય તોય હવે ભારતની પ્રજા તેમને પ્રાઇમ મિનિસ્ટગર બનાવીને વળતર ચૂકવવા જરાય ઉત્સુાક નથી.

નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા પ્રિય હોય તોય તેમના કાનમાં એક કડવી વાત તો અવશ્યન કહેવી જ જોઈએ કે જે વફાદાર અધિકારીઓનો તમને ભૂતકાળમાં ટેકો મળ્યો હોય તેમની ઉપેક્ષા કોઈ પણ સ્વઈરૂપે ન કરશો. વફાદાર માણસો અધ્યાળત્મોના ક્ષેત્રમાંય બહુ ઓછા મળે છે ત્યારરે પોલિટિક્સવમાં તો મળે જ ક્યાંોથી? જે બે-પાંચ વફાદાર મિત્રો-અધિકારીઓને તમારું કદમ વધારવામાં રૂડો સહયોગ આપ્યોે હોય તેમના પ્રત્યે ઋણભાવ જાળવી રાખજો.

૨૦૧૪ના ઇલેક્શ નમાં કોન્ગ્રેયસ હારશે તો એનો અપયશ એકલા મનમોહન સિંહને જ નહીં આપી શકાય. રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટનર બનેલા જોવા ઝંખતો પ્રત્યે ક કોન્ગ્રે સી એ માટે જવાબદાર ગણાશે. રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન બનવાની કઈ લાયકાત ધરાવે છે? તેમણે દેશ માટે અત્યાાર સુધીમાં એવું કયું મોટું કામ કર્યું છે કે પ્રજા તેમને પસંદ કરવા તત્પાર બને?

રાજીવ ગાંધીના એ પુત્ર છે અને નેહરુ પરિવારના વંશજ છે એટલી જ લાયકાતને કારણે એ વડા પ્રધાન બનવાને પાત્ર છે એવું નવી જનરેશન શી રીતે માનશે?

નરેન્દ્ર મોદીને સોનિયા મેડમે એક વખત ‘મૌત કા સૌદાગર' કહ્યા હતા. મોદી મોતના સોદાગર હોય કે ન હોય, સપનાનાં સોદાગર અવશ્યડ છે. તેમને લોકોની આંખમાં સપનાં આંજતાં આવડે છે. ક્યાકરે ઈંટનો જવાબ પથ્થસરથી આપવો એની તેમને ખબર છે એ જ રીતે ક્યા રે મૌન રહીને જ સંભવિત સંકટમાંથી હેમખેમ પાર ઊતરી જવું એની પણ તેમને ખબર છે. એક મુત્સકદ્દી વ્યમક્તિસમાં હોય એ તમામ ગુણો-લક્ષણો મોદીમાં છે.

તમે એક વાત માર્ક કરી જ હશે કે અત્યાછરે તમામ કોન્ગ્રેયસીઓ નરેન્દ્ર મોદીની ટીકા કરવા મંડી પડેલા રહે છે. પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન્ખ‌ તેમને જ ભારે પડવાનો છે. પ્રજા એક જ વાત સોચે છે કે આ કોન્ગ્રે સીઓ કેમ આખો દિવસ નરેન્દ્ર્ મોદીની પાછળ જ પડેલા રહે છે? શું તેમની પાસે તેમણે પોતે કરેલાં સારાં કાર્યોની વાત થઈ શકે એવું કાંઈ જ નથી? છેલ્લાં દસ વર્ષમાં કોન્ગ્રેતસના શાસનમાં શું એવી એક પણ સિદ્ધિ નથી ઉપલબ્ધઈ થઈ જેને કોન્ગ્રે સના જમા ખાતે નોંધી શકાય? નરેન્દ્ર મોદી જાહેર ભાષણમાં શું બોલ્યાજ અને એનો વિરોધ કંઈ રીતે કરવો. બસ, આ એક જ કામ કોન્ગ્રેનસીઓની ફુલટાઇમ જોબ બની ગઈ છે.

નરેન્દ્ર મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર બિલકુલ નથી એવું કહેવામાં સત્યનને ઘસરકા પડે એ પોસિબલ છે. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી' આ વાક્યમનો ઉત્તરાર્ધ સંપૂર્ણપણે સ્વીલકાર્ય નથી. મોદી પોતે ‘ખાતા' હોય એવું માનવામાં આપણને ઝાઝું કષ્ટ પડતું નથી. ગુજરાત ભ્રષ્ટાચારમુક્તક થઈ ગયું છે એવું જુઠ્ઠાણું ફેલાવવામાં મોદીને રસ નથી, એટલે તે હંમેશાં વિકાસની વાત કરે છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ'

આગળ શુ છ ે મોદીમંત્ર ?

P.R


કોઈ એક પ્રસંગે નરેન્દ્રં મોદી પોતાના વક્તેવ્યવમાં બોલી રહ્યા હતા કે આજનો યુગ ટીચિંગનો યુગ નથી, લર્નિંગનો યુગ છે. શિક્ષણના સંદર્ભમાં તેઓ બોલ્યાં હતા. આજે બાળકને લર્નિંગ માટે અનેક નવા ર્સોસ મળી ગયા છે. સોશ્ય લ મિડિયા (ઇન્ટોરનેટ, ફેસબુક, ટ્વિંટર એન્ડર સો ઓન...)એ આજના વિદ્યાર્થીઓને ‘ગૂગલગુરૂ' ની ભેટ આપી છે. પોતાને જે શીખવું હોય એનો સબ્જેેક્ટ્ લખીને એન્ટડર માર્યું નથી કે તેની સામે માહિતીના સાતે સમુંદર ઘૂઘવાટા કરવા લાગે છે. હવે ટીચિંગ આઉટડેટેડ થઈ ગયું છે, લર્નિંગનો યુગ છે અને લર્નિંગ ઇન્ટારેસ્ટિં ગ બન્યુંિ છે.

નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખૂબી તરફ કોઈનું ધ્યા‍ન કદાચ નથી ગયું તે એ છે કે તેઓ પોતે આપણી પ્રાચીન સંસ્કૃ તિને પૂજનારા છે. વેદ-ઉપનિષદ અને ઋષિ-મુનિઓની વૈરાગ્યછ પરંપરાના હિમાયતી છે, કિન્તુ નવી ટેક્નોિલોજી પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી. વારંવાર વિડિયો-કોન્ફોરન્સ કરવી, ટ્વિયટર પર પોતાના વિચારો વ્ય ક્ત‍ કરતા રહેવું અને એ દ્વારા પોતે અપડેટ પણ થતા રહે છે તથા વ્યાયપક સંપર્કને પણ ધબકતો રાખે છે. દરરોજ સવારે યોગ કરવા આપણા કેટલાક નેતાઓ પાસે સમય હોય છે? નરેન્દ્ર મોદી દરરોજ સવારે યોગ કરે છે એવું તેમણે તાજેતરમાં જ એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબરૂપે કહ્યું હતું. પરંપરા અને પ્રયોગનો આવો સંગમ એટલું તો પુરવાર કરે જ છે કે નરેન્દ્ર મોદી પાસે વિઝડમ પણ છે અને વિઝન પણ છે. જો એવી વ્યગક્તિ આપણને વડા પ્રધાન તરીકે મળવાની હોય તો તેની પ્રતીક્ષા કોને નહીં હોય?

નરેન્દ્ર મોદી આજે માત્ર એક વ્યક્તિર જ નથી, પ્રચંડ આંધી છે. ગુજરાતનો એક મુખ્યો પ્રધાન એવી પ્રતિભા ધરાવે છે કે કેન્દ્ર ની સરકાર તેની સામે હચમચી જાય છે. તમે કોઈ પણ ન્યુઆઝ-ચેનલ કે ન્યુિઝ-પેપર નરેન્દ્ર મોદીના કવરેજ વગર નહીં જોઈ શકો. પ્રાદેશિક અખબારો અને ચેનલોને પણ નરેન્દ્ર મોદી વગર ચાલતું નથી. મોદી એવી પર્સનાલિટી છે જેમના વિશે સતત અવનવી અટકળો થતી રહે છે. અત્યાુરે મોદી વિશેની સૌથી ગળચટ્ટી અટકળ એ ચાલી રહી છે કે તેઓ ભારતના વડા પ્રધાન બનશે...જ! ગુજરાતમાં જયારે ત્રીજી વખત તેમણે ઇલેક્શલન જીત્યુંર ત્યાનરે તેમનાં માતા હીરાબાએ અત્યંત ભરોસાપૂર્વક કહેલું કે એક દિવસ તે ભારતનો વડો પ્રધાન જરૂર બનશે!

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

વધુ જુઓ..

નવીનતમ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments