Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીની સભા પર મંડરાતો ખતરો

ભાષા
મંગળવાર, 13 ઑક્ટોબર 2009 (11:37 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી સભામાં જુહાપુરાના બે શખ્સો સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને આવવાના છે તેવા સમાચારો વહેતા થતા સમગ્ર ગુજરાતનું પોલીસ તત્ર સાવચેત થઈ ગયું છે. સમાચારને પગલે તમામ પોલીસસ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મળસ્કે શાહીબાગ ખાતે આવેલી પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમ પર એક નનામો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે, મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં જુહાપુરાથી કાળાં વસ્ત્રો પહેરેલા બે શખ્સો ( બંને નામ પણ આપ્યાં છે) સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને નિરીક્ષણ માટે આવવાના છે.

આ ફોનને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ કંટ્રોલરૂમે તુરત જ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ અને એ ટી એસ ( એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)ને તકેદારી રાખવ ાનો આદેશ આપ્યો છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments