Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીના વિરોધી કુલદીપ શર્મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ

Webdunia
મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:22 IST)
નરેન્દ્ર મોદીના હાડોહાડ વિરોધી ગણાતાં પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના રાષ્ટ્ર્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ તેમને આ પદ આપ્યું છે. કુલદીપ શર્મા ગત ૯મી સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતાં.
 
કુલદીપ શર્મા ગુજરાતમાં અનેક પ્રકારની તપાસનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં મોદી સરકાર દ્રારા તેમને હાંસિયામાં ધકેલી દીધા હતાં અને તેમને ઘેંટા અને ઉન વિકાસ નિગમમાં મોકલી દેવાયા હતાં. 
 
આઈપીએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી કુલદીપ શર્માએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કયુ હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનો આ વિચાર પડતો મૂકયો હતો. આ પછી કોંગ્રેસે તેમને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણને માન આપીને કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ બનાવાયા પછી હવે તેમને ચોક્કસ કામગીરી સોંપવામાં આવશે
હાર્દીકની હાઇકોર્ટે મૂશ્કેલી વધારી

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments