Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીએ ટિફિન બેઠક શરૂ કરી

ભાષા
મંગળવાર, 13 ઑક્ટોબર 2009 (11:29 IST)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ માટે ટિફિન બેઠક શરૂ કરી છે. જેમાં પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં મોદીએ પોતાના મતવિસ્તાર મણિનગરના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. કાર્યક્રમમાં મોદી ખુદ ભાખરી-શાક લઇને આવ્યા હતા.

મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસેથી પરત આવ્યા બાદ મોદીએ ગાંધીનગરમાં રવિવારે મોડી સાંજે રાત્રીભોજ રાખ્યું હતું જેમાં ૧૦૦ જેટલા કાર્યકર્તા ટિફિન લઇને આવ્યા હતા. તેઓએ સરકારની યોજનાઓ તેમજ વિકાસના મુદ્દે ચર્ચા કરી હતી.

મોદીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને પ્રજાની વચ્ચે રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમના પડતર પ્રશ્નોમાં આપણે ભાગીદાર બનવું જોઇએ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ સુરેન્દ્ર પટેલ, પ્રવકતા આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments