Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં પ્રથમ અમરેલી જિલ્લો ઇ-ગ્રામ બન્યો

અમરેલી જિલ્લાના તમામ 670 ગામો ઇંટરનેટથી જોડાયા

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2008 (18:08 IST)
અમરેલ ી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લામાં આ વખતે 1લી મેના રોજ ગુજરાત દિવસની ઉજવણી રાજય સરકાર કરવા જઇ રહી છે, ત્યારે તે પહેલા જ અમરેલી જિલ્લાના તમામ 670 ગામોને ઇંટરનેટથી જોડીને આ જિલ્લાને દેશનો પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો બનાવ્યો છે.

આ અંગે ગુજરાતના કૃષિમંત્રી દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના અમરેલી જિલ્લો દેશનોએ પહેલો જીલ્લો બની ગયો છે જ્યાં તમામ 670 ગામો ઈ-ગ્રામ કનેક્ટીવિટીથી જોડાયા છે.

રાજય કૃષિમંત્રી દિલીપ સાંઘાણી ગુજરાત વિધાનસભામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રેસ ટ્રસ્ટને જાણકારી આપી કે, અમરેલીમાં યોજાનારા 49માં ગુજરાત દિવસ મહોત્સવને ધ્યાનમાં રાખતા જીલ્લાના તમામ ગામોને બ્રોડબેંડથી જોડવામાં આવ્યા છે.

1 લી મેંના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીની વિશેષ હારજી રહેશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments