Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુનિયાનો સૌથી લાંબો ઢોસો !

ભાષા
ગુરુવાર, 20 ઑગસ્ટ 2009 (10:25 IST)
શહેરના એક રેસ્ટોરન્ટે ચાલીસ મિનિટથી પણ ઓછા સમયમાં દુનિયાનો સૌથી લાંબો 32.5 ફૂટ ઓ ઢોસો બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.

સંકલ્પ નામના રેસ્ટોરન્ટના અધ્યક્ષ કૈલાશ ગોયનકાએ જણાવ્યું કે, તેઓએ 40 મિનિટથી પણ ઓછા સમયમાં દુનિયાનો સૌથી લાંબો ઢોસો બનાવ્યો છે જેની લંબાઈ 32 ફૂટ અને પાંચ ઈંચ છે.

ગોયનકાએ કહ્યું કે, તેઓ પાસે અગાઉથી જ સૌથી ઓછા સમયમાં ઢોસા બનાવાનો ર ેકોર્ડ છે. ફેબ્રુઆરી 2006 માં અમે 30 ફૂટ લાંબો ઢોસો બનાવ્યો હતો. આજે અમે અમારો જ રેક ોર્ ડ તોડતા 32.5 ફુટ લાંબો ઢોસો બનાવ્યો છે. શાકાહારના ફાયદાઓ પર આધારિત ફિલ્મ ‘ક્વિક ગન મુરાગન' પર ઢોસાનું નામ રાખવામાં આવ્યું છે.

16 રસોઈયાઓ અને આઠ સહાયકોની એક ટુકડી છેલ્લા દસ દિવસથી યોગ્ય આકારનો ઢોસો તૈયાર કરવાનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ટુકડીના એક સભ્ય સજ્જન સિંહે જણાવ્યું કે, 32 ફૂટ લાંબા તવા પર ઢોસો બનાવવો અને એક સમાન તાપમાન જાળવી રાખવું ઘણું મુશ્કેલ કામ છે.

ગિનીજ વર્લ્ડ બુક રિકાર્ડસમાં સંકલ્પનું નામ 25 ફુટ લાંબો ઢોસો બનાવવા પર પહેલી વખત નોંધવામાં આવ્યું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments