Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીપીપીના પ્રમુખ પદેથી કેશુભાઈનું રાજીનામુમ ગોરધન ઝડકિયા નવા પ્રમુખ

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2014 (13:04 IST)
:
P.R
25 મી જાન્યુઆરી, શનિવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પરિવર્તન પાર્ટીની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કારોબારીની યોજાયેલી બેઠકમાં ગોરધન ઝડફિયાને નવા પ્રમુખ તરીકે નિમણૂક થવા પામી છે. જીપીપીના પ્રમુખ પદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે.

સર્વાનુમતે ગોરધન ઝડફિયાને જીપીપીના પ્રમુખ તરીકે વરણી થવા પામી છે. પિતાતુલ્ય કેશુભાઈ જણાવી જીપીપીના નવા પ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે ગુજરાતને સાથે રહીશું, સાથે કામ કરીશું અને ગુજરાતને દાગ ન લાગે તે પ્રકારે કામ કરીશું. જોકે કેશુભાઈ પટેલે પૂરપૂરો પાર્ટીથી કે રાજકારણથી છેડો ફાડ્યો નથી .તેમણે માત્ર જીપીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે તેમનું સભ્ય પદ જીપીપીમાં યથાવર રહેશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments