Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બજેટને અપાશે નવો ઓપ

વેબ દુનિયા
બુધવાર, 27 ઑગસ્ટ 2008 (11:31 IST)
N.D
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના અંદાજપત્ર નિર્માણની પક્રિયાને મુળભૂત સ્વરૂપે નવો ઓપ આપીને " આઉટ કમ બેઇઝ બજેટ " ની દિશા અપનાવવા પરામર્શ હાથ ધર્યો છે.

આ સંદર્ભમાં નાણ વિભાગે પ્રસ્તૃત કરેલા પ્રઝેન્ટેશનના ઉદેશ્યોને આવકારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, આ સરકારની ભૂમિકા વિકાસને સર્વ સમાવેશક બનાવવાની રહી છે.

21 મી સદીના આ સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતે પ્રગતિની જે હરણફાળ ભરી છે તેમાં અંદાજપત્રની જોગવાઇઓમાં ખર્ચની નાણાકીય સિધ્ધિ નહી પણ પરિણામો સામાન્ય માનવીને સ્પર્શે તે દિશામાં ગુજરાત પહેલ કરવા માંગે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments