Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજકોકને મંજૂરી આપો-ભાજપ

Webdunia
રવિવાર, 17 ઑગસ્ટ 2008 (12:49 IST)
ગુજરાત પોલીસે ગઈકાલે સીરીયલ બ્લાસ્ટમાં માસ્ટર માઈન્ડ એવા અબુ બશરની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી, કેસ ઉકેલવાનો દાવો કર્યો છે. તો હજી એક અન્ય આરોપી તૌકીરની પોલીસને હજુ શોધ છે. ત્યારે ભાજપે ગુજરાત રાજ્યનો આતંકવાદ વિરોધી કાયદો ગુજકોક મંજુર કરવા દબાણ કર્યું છે.

દિલ્હીમાં પત્રકારો સમક્ષ માહિતી આપતાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે દેશનાં ઈતિહાસમાં પ્રથમવાર કોઈ રાજ્યની પોલીસે આતંકવાદી ઘટનાને ઉકેલ્યું છે. અને,તેમાં આતંકી સંગઠનનો માસ્ટર માઈન્ડ પણ પકડાઈ ગયો છે. તે સમયે કેન્દ્ર સરકારે પરિસ્થિતિની ગંભીરતા સમજીને ગુજરાત સરકારનાં આતંકવાદ વિરોધી ખાસ કાયદો ગુજકોક અને રાજસ્થાન સરકારે બનાવેલા આતંકવાદ વિરોધી કાયદા બનાવ્યા છે. જે રાજ્યની વિધાનસભાએ પસાર કરી દીધો છે. અને, તેને કેન્દ્રની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે.

પણ કેન્દ્ર સરકાર તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલતી નથી. આજે દેશ સામે આતંકવાદની ખતરો આવી ઉભો રહ્યો છે. આતંકી હુમલામાં દરરોજ નિર્દોષ લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે કેન્દ્રે તૃષ્ટિકરણની નીતિ છોડીને દેશહિતની ચિંતા કરવી પડશે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments