Webdunia - Bharat's app for daily news and videos

Install App

"આપણું કે પછી પારકું" ?

અલ્કેશ વ્યાસ
' ગુમસુ મ' થઇને અટવાતો રહ્યો છું હું પ ણ, ક્યારેક આ જ વિચારતાં-વિચારતાં.....
કે ખરી રીતે આ જીંદગીમાં મેં શું પામ્યું છ ે, ફકત સમય ને ગુજારતાં-ગુજારતા ં?

માં પણ સમઝાવતી હોય છે મને કે છેવટે કોણ આપણું હોય છે કે પછી કોણ પારકું!
જ્યારે બાપા મને દરરોજે 'ઝંઝોરતા ં' પૂછે છે કે દીકર ા, તે અંતે આજે શું છે કમાવ્યુ ં?

અને બ સ, હવે ફકત 'ત ૂ' જ મને સમઝાવી શકે છ ે, હે માલિક! કે ખરેખ ર, આ શું છે...
એકંદર ે, કોઇ રીતનું એક 'મો હ' છે કે બસ પછી માણસને અટકાવતું કોઇ 'જંજા ળ' છ ે?

આવતાં ને જતા ં મને તો એટલું જ છે સમઝાયું કે દરેક જણ આપણી આ જિંદગીમા ં,
ફકત પૈસો પામતાં બને છે કોઇ આપણુ ં, જ્યારે કે ખરેખર હોય છે તે પણ કોઇ પારકું!

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Show comments