Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Webdunia
સોમવાર, 1 ડિસેમ્બર 2014 (12:21 IST)
તા. ૧-૧૨-૨૦૧૪, સોમવાર
માગશર સુદ દસમ
આજે પંચક છે મુંબઇ- દામોદર લાલજીનો ઉત્સવ.
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૧  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ :-  આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ રાત્રે ૧ ક. ૧૪ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરૃ-કર્ક શુક્ર-વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-મીન
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં., જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશર/૧૦
માસ-તિથિ-વાર : માગશર સુદ દસમ સોમવાર વ્રજ માસ : માગશર


વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

Chocolate Day History & Significance - વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ કેવી રીતે મીઠી યાદનો ભાગ બની ગઈ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

Show comments