Biodata Maker

આજનુ પંચાગ

Webdunia
બુધવાર, 5 નવેમ્બર 2014 (10:18 IST)
તા. ૫-૧૧-૨૦૧૪, બુધવાર
 

કારતક સુદ તેરસ (ચૌદશનો ક્ષય)
વૈકુંઠ ચતુદર્શી- જૈન ચોમાસી ચૌદશ
પંચક સાંજના ૪ ક ૫૭ મિ. સુધી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
જન્મ રાશિ : આજે સાંજના ૪ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા (સ્વા) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર-તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન ચંદ્ર- સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ  રાષ્ટ્રીય દિનાંક : કારતક /૧૪/
માસ-તિથિ-વાર : કારતક સુદ તેરસ બુધવાર (ચૌદસનો ક્ષય) વ્રજ માસ : કારતક
- વૈકુંઠ ચર્તુદશી. વિષ્ણુપૂજન
- ચૌદશનો ક્ષય છે. અશુભ.
- પંચક સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી
- જૈન ચોમાસી ચૌદશ.
- મૃત્યુયોગ સાંજના ૪ ક. ૫૭ મિ. થી શરૃ
વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Show comments