Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Webdunia
સોમવાર, 3 નવેમ્બર 2014 (09:58 IST)
તા. ૩-૧૧-૨૦૧૪, સોમવાર
 

કારતક સુદ અગિયારસ
તુલસી વિવાહનો પ્રારંભ રાત્રે ૮ ક. ૦૨ મિ. પછી
ચાર્તુમાસની સમાપ્તિ. - પંચક છે.
આજે દેવઊઠી એકાદશી છે. પ્રબોધિન એકાદશી.

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

જન્મરાશિ :- આજે બપોરના ૨ ક. ૨૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર :- પુર્વાભાદ્રાપદ રાત્રે ૮ ક. ૦૨ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- બપોરના ૨ ક. ૨૬ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૨
માસ-તિથિ-વાર :- કારતક સુદ અગિયારસ સોમવાર. વ્રજ માસ : કારતક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments