Biodata Maker

આજનુ પંચાગ

Webdunia
સોમવાર, 20 ઑક્ટોબર 2014 (14:02 IST)
આજનુ પંચાગ  તા. ૨૦-૧૦-૨૦૧૪, સોમવાર

આસો વદ બારસ
વાઘ બારસ - ગોવત્સદ્વાદશી
 


દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ,  લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક.  ૩૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

જન્મરાશિ : આજે રાત્રે ૪ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે. ત્યારબાદ જન્મેલ બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાફાલ્ગુની રાત્રે ૧૦ ક. ૧૯ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (ચિત્રા), મંગળ - ધન, બુધ - કન્યા, ગુરૃ - કર્ક, શુક્ર - તુલા, શનિ - તુલા, રાહુ - કન્યા, કેતુ - મીન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૪ ક. ૫૭ મિ.સુધી સિંહ પછી કન્યા.

વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૦, દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૮

માસ-તિથિ-વાર : આસો વદ બારસ સોમવાર. વ્રજ માસ : કારતક.
- આજે વાઘબારસ, ગોવત્સ દ્વાદશી છે.
- ગુરૃ દ્વાદશી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ઉનાળામાં ઠંડક આપતી રસદાર શરબત ઘરે કેવી રીતે બનાવવી: ધ્યાનમાં રાખવા જેવી 3 વાનગીઓ

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Show comments