rashifal-2026

ગુજરાતી પંચાગ

Webdunia
ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (12:14 IST)
તા. ૧૬-૧૦-૨૦૧૪, ગુરૃવાર

આસોવદ આઠમ - ગુરૃપુષ્યામૃત યોગ સવારના ૧૦-૪૭થી.
ચોપડા - સોનું - ચાંદી ખરીદવા ઉત્તમોત્તમ.
સિધ્ધિયોગ સવારના ૧૦ ક. ૪૭ મિ. સુધી.

દિવસના ચોઘડિયા -  શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા -  અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર :- પુનર્વસુ સવારના ૧૦ ક. ૪૭ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર. (ગુરૃપુષ્યામૃત સિધ્ધિયોગ સવારના ૧૦ ક. ૪૭ મિ.થી)
ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા (ચિત્રા), મંગળ-વૃશ્ચિક, બુધ-કન્યામાં ૧૩-૦૮થી (વ.), ગુરૃ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૪
માસ-તિથિ-વાર :- આસો વદ આઠમ ગુરૃવાર. વ્રજ માસ : કારતક
- બુધ કન્યામાં ૧૩-૦૮થી (વ.) બજારોમાં ફેરફારી?
- આજે સવારના ૧૦ ક. ૪૭ મિ.થી ગુરૃપુષ્યામૃત યોગ છે.
- ચોપડા, સોનું, ચાંદી ખરીદવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ.
- સિધ્ધિયોગ સવારના ૧૦ ક. ૪૭ મિ. સુધી.

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

Show comments