Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ! જો આ મહિલા ફેસબુક પર તમારી ફ્રેંડ છે તો તરત જ કરો ડિલીટ

Webdunia
ગુરુવાર, 19 મે 2016 (13:42 IST)
મુંબઈ- ફેસબુક  પર આ દિવસ એક મહિલાનું   એકાઉંટ વાયરલ થઈ રહ્યા છે જેને ફેક બતાવતા  બંધ કરવા માટે સોશલ મીડિયા પર ફેલાઈ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી હજારો લોકો મહિલાના નામ પર બનેલ અકાઉંટના વિરોધમાં અવાજ ઉઠાવી ચુક્યા છે અને એમના ફ્રેંડ્સને પણ અવેયર કરી રહ્યા છે. જાણો  શું છે મામલો. 
* ફેસબુક  પર મધુ શાહ નામથી એક બે નહી પણ 34 અકાઉંટ ચાલી રહ્યા છે જેને ફેક અકાઉંટ કહેવાય રહ્યા છે. 
* આ અકાઉંટ્સમાં માત્ર મહિલાનો ડિસ્પ્લે ફોટો જ એક સમાન  છે પણ લોકેશન જુદા-જુદા શહેરોમાં છે. 
* પવન મંગનાની નામના માણસે  આ મહિલા ફેક અકાઉંટનો  ખુલાસો કર્યો . 
* જે પછી આ પોસ્ટ પર સેકડો કમેંટ આવી ગયા છે પણ લોકો તેને બંધ  કરવામાં લાગ્યા  છે. 
* એવુ કહેવાય રહ્યુ છે કે આ એક સ્પેમ છે જે ફેલ અકાઉંટના દ્વારા દુનિયા ભરના લોકો આ અકાઉંટ સાથે જોડાય રહ્યા છે.  અને એમની પર્સનલ ડિટેલ ચોરાવી રહ્યા છે 

જાણો આ ફેંક મહિલા એકાઉંટ કેવી રીતે લોકો સાથે જોડાય રહ્યુ છે ... 
 
- ફેસબુક પર યૂઝર્સ ના ફ્રેડસને કમેંટ બોક્સમાં ટેગ કરીને આમાં જોડાઈ રહ્યા છે. 
- મધુ શાહ મ્યૂચલ ફ્રેંસ ચેક કરી લોકો આ ફેક અકાઉંટને અનફ્રેંડ કરી રિપોર્ટ કરી રહ્યા છે. 
- અત્યાર સુધી સેકડો લોકો મધુ શાહના નામથી ચાલી રહેલ ફેક એકાઉંટને હટાવવાની માંગ કરી ચુક્યા છે. 

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments