Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેસબુક પર પોતાનો અશ્લીલ ફોટો જોઈને યુવતીએ કરી આત્મહત્યા

Webdunia
મંગળવાર, 28 જૂન 2016 (14:37 IST)
તમિલનાડુમાં સલેમ  જીલ્લાના ઈલમપિલ્લઈમાં સોમવારે ફેસબુક પર પોતાનો અશ્લીલ ફોટો જોઈને એક યુવતીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 
 
પોલીસના જણાવ્યુ કે ફેસબુક પર કોઈ બીજા દ્વારા 20 વર્ષીય વીનૂપ્રિયાના ફોટા સાથે છેડખાની કરી તેને અશ્લીલ રીતે પોસ્ટ કરવામાં આવી જેને જોઈને વીનૂપ્રિયા તનાવમાં હતી. પોતાના ઘરે આવીને વીનૂપ્રિયા સીધી પોતાના રૂમમાં જતી રહી તેને ત્યા ફાંસી લગાવી લીધી. જેને જોઈ વીનૂપ્રિયાની દાદીએ ચીસ પાડી. 
 
તેના પિતાજી અને પડોશીઓએ રૂમનો દરવાજો તોડી વીનૂપ્રિયાને બહાર કાઢી અને તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વીનૂપ્રિયાએ રસ્તામાં જ દમ તોડ્યો. પોલીસે જણાવ્યુ કે વીનૂપ્રિયાના શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યુ છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તાને મળી હતી સર કલામ કરવાની ધમકી, ઓડિયો જાહેર

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

આગળનો લેખ
Show comments