આ સમયે વધારેપણુ લોકો નકદ કાઢવા માટે પરેશાન થઈ રહ્યા છે. લોકો તેમના મિત્રો , સંબંધીના આધારે બેંક અને એટીએમના ચકકર લગાવી રહ્યા છે. આ હિસાબે આ સમયે સૌથી મોટી જરૂરત છે. સહી સૂચના જે તમારું સમય બનાવે. કહે છે કે " આવશ્યકતા અવિષ્કારની જનની છે આ . વાતને ધ્યાનમાં રાખતા 2 યુવાઓ મંજૂનાથ તલવાર અને અભિજીત કંસાસએ એક એવી વેબસાઈટ cashnocash.com નો નિર્માણ કીધું છે જે જણાવે છે કે કઈ બેંક , પોસ્ટ ઑફિસ કે એટીએમમાં આ સમય પૈસા છે અને ક્યાં તમને વાટ જોવી પડશે. એમાં સાઈટ રીફ્રેશ કરી ખબર ચાલે છે કે કઈ એટીએમમાં કેટલા વાગ્યે રોકડ છે કે હતું.
હવે આ સુવિધા થોડા જ શહરો માટે આપી છે. પણ સ્માર્ટફોન ના યુગમાં આ વેબસાઈટ કોઈ વરદાન થી ઓછી નહી જોવાઈ રહી .
આ વેબસાઈટમાં ગૂગલમેપ છે જે તમને એ એટીએમ સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. ઈંટરનેટના યુગમાંઆ વેબસાઈટ ખૂબ ફાયદાકારી છે.