Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીને લાગ્યો કરંટ...

Webdunia
શનિવાર, 1 ઑક્ટોબર 2016 (17:33 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગરા રોડ શોમાં સુરક્ષાની મોટી ચૂક સામે આવી છે. શહેરના શરાફા બજારમાં ચાલી રહેલ રોડ શો દરમિયાન રાહુલ ગાંધીને કરંટનો ઝટકો લાગ્યો છે. જો કે તે સુરક્ષિત છે. તેમનો રોડ શો ચાલુ છે. આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ બરેલી અને રામપુર વચ્ચે રોડ શો દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભિડત થઈ ગઈ હતી. 
 
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ખેડૂત મહાયાત્રા કરી રહ્યા છે. ખેડૂત યાત્રા હેઠળ રાહુલ ગાંધી આજે આગરામાં રોડ શો કરી રહ્યા છે. અહી શરાફા બજારમાં પહોંચતા તે અગ્રસેન મહારાજની મૂર્તિ પર માલ્યાર્પણ માટે પહોંચ્યા. આ દરમિયાન ત્યા એક ખુલ્લા તાર સાથે તેમની બોડી ટચ થઈ ગઈ. એવુ કહેવાય છે કે તેમને કરંટનો ઝટકો લાગ્યો.  તે તેનાથી બચતા જોવા મળ્યા. જોકે તે સકુશળ છે.  તેમનો રોડ શો સરાફા બજારમાંથી નીકળી ચુક્યો છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments