Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર દ્વારા લગાવેલા NDTV બેનને ટ્વિટર પર મળ્યું સમર્થન, યૂજર્સએ ચેનલને જણાવ્યું ભારત વિરોધી (webviral)

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2016 (15:23 IST)
ચેનલ પર પઠાનકોટ હુલમાના સમયે ગેરજવાબદાર રવૈયા અજમાવા અને સુરક્ષાથી સંબંધી સંવેદનશીલ વિવવરણ જોવાવવાના આરોપ છે. સૂચના અને પ્રસરન મંત્રાલય દ્બારા ટીવી સમાચાર ચેનલ એનડીટીવી ઈંડિયાને એક દિવસ માટે ઑફ એયર કરવાના આદેશ પર વિવાદ થઈ ગયું છે. બેનને લઈને 
ચેનલ તીખી પ્રતિક્રિયા આપી છે, તો વિપક્ષી નેતાઓથી લઈને ઘણા પત્રકારિતા સંસ્થાઓને પણે એમને નિંદા કરી છે. અંતર મંત્રાલયી સમિતિ એ સમિતિએ ચેનલને 9 નવંબરને એક દિવસ માટે ઑફ અયર કરવાની સિફારિસ્જ કરી છે. ચેનલ પર પઠાનકોટ હુમલા સમયે ગૈર જવબાદાર વ્યવહાર અને સુરક્ષાના સંબંધિત 
 
સંવેદનશીલ વિવરણ જોવાવના આરોપ છે. જો ચેનલ ઑફ એયર હોય છે તો આતંકી હુમલાના સમયે ગેરજવાબદાર કવરેજ અને સંવેદનશીલ મુદ્દાને જગજાહેર જરવાના આરોપમાં પહેલીવાર એવી કારવાઈ થશે. આમ તો સોશલ મીડિયા પર એનડીટીવી બેનને લઈને મળી જુલતી પ્રતિક્રિયા આવી રહી છે. પાછલા બે દ્દિવસથી જ્યાં એનડીટીવીના સમર્થનમાં સોશલે મીડિયા યૂજર્સ એક થઈ રહય હતા. ત્યાં સોમવારે ટિવટર યૂજર્સએ  #BharatVirodhiNDTV હેશટેગ ચલાવાને સરકારની કારવાઈને સમર્થમ કર્યા. યૂજર્સના તર્ક છે કે રાષ્ટ્રીય સુરક્ષાથી છેડછાડ કરવાવા ળ ચેનલ્સના સાથે-સાથે પત્રકારો પર પણ કાર્વાઈ થવી જોઈએ. શંકર 
 
નમાના યૂજર લખે છે કે " જેને બુરહાન બાનીમાં હેફમાસ્ટર કા બેટા નજર આતા થા ઉન્હે NDTV બેન પર આપાતકાલ નજર આ રહા હૈ " વીકે શર્મા ચેનલ પર લાગેલા વિત્તીય અનિયમિતતાના આરોપોના જિક્ર કરતા લખ્યું કે અબિવ્યકતિની સ્વતંત્રતાના નામ પર કોઈ પણ દેશની સુરક્ષાથી ખિલવાડ કરવાની અનુમતિ નહી આપી 
 
શકાય. 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

આગળનો લેખ
Show comments