Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસલમાનો માટે મોદી કરતા મુલાયમ વધુ ખતરનાક છે

Webdunia
ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (09:46 IST)
બસપા નેતા નસીમુદ્દીન સિદ્દીકીએ મુસલમાનો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા વધુ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવને વધુ ખતરનાક બતાવ્યા છે. 
 
મોદીથી વધુ મુલાયમ સિંહ ખતરનાક 
 
નસીમુદ્દીન સિદ્દીકી બહજોઈના ડીઆર રિસોર્ટમાં ચંદ્રૌસી વિધાનસભાના ભાઈચારા કમિટી સંમેલનમાં કહ્યુ કે મુસલમાનો સાવધાન થઈ જાવ. મોદી કરતા વધુ મુલાયમ સિંહ ખતરનાક છે. તેમણે કહ્યુ કે ગુજરાતના ગોધરામાં મોદી સરકારના સમયે થયેલ રમખાણોમાં 42 મુસલમાન માર્યા ગયા હતા જ્યાર કે સપા સરકારના શાસનકાળમાં મુજફ્ફરનગરમાં થયેલ રમખાણોમાં 187 મુસલમાન માર્યા ગયા. 
 
સપાને ચૂંટણીના સમયે અલ્પસંખ્યકોની યાદ આવી. 
 
તમે( મુસ્લિમ)મોદીને આટલી નફરત કરતા હોય તો મુલાયમને કેમ નહી ? સિદ્દીકીએ કહ્યુ કે મુસલમાન 25 વર્ષથી સપાને વોટ આપી રહ્યા છે. પણ તેમને મુસલમાન માટે કશુ કર્યુ નથી. ફક્ત ચૂંટણી સમયે જ સપાને અલ્પસંખ્યકોની યાદ આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments