Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live Commentary : વિધાનસભા ચૂંટણી પરિણામ, અમ્મા એંડ દીદી રિટર્નસં, અસમમાં ખીલ્યુ 'કમળ' તો કેરલમાં 'લાલ'

Webdunia
ગુરુવાર, 19 મે 2016 (11:54 IST)
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી આજે . આસામમાં પ્રથમવાર બીજેપીની સરકાર બની શકે છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળમાં એકવાર ફરી દીદી (મમતા બેનર્જી) સરકાર બનાવશે.
 
\\

 
-તાલાલામાં કોંગ્રેસના ભગવાનભાઈ બારડનો વિજય પાકકો, 5901 મતથી આગળ-
-અસમમાં ભગવો લહેરાયોઃ સર્બાનંદ સોનવલે બનશે મુખ્યમંત્રી
-  મમતા બેનરજીની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે 
- પશ્ચિમ બંગાળમાં તૃણુમુલ કોંગ્રેસ 216 સીટો પર આગળ
- મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ ઐતિહાસિક જીત બદલ બંગાળની જનતાનો આભાર માન્યો.
- ગુવાહાટીમાં ભાજપના મુખ્ય કાર્યાલય બહાર સમર્થકોમાં ઉત્સાહ, ઉજવણી કરાઈ
- જીત બાદ મમતા બેનરજી કાલીઘાટ સ્થિત નિવાસસ્થાનથી બહાર નિકળીને સમર્થકો વચ્ચે પહોંચ્યા
- ભાજપનો આભાર માનવા ઈચ્છું છું. કોંગ્રેસના કારણે અમે હાર્યા: બદરૂદ્દીન અજમલ, AIUDF ચીફ
-  બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કોંગ્રેસના હાથમાંથી બે વધુ રાજ્યો ગયા. હવે -  પાર્ટીની સત્તા માત્ર છ રાજ્યોમાં અને કર્ણાટક એકમાત્ર મોટુ રાજ્ય 

- પરિણામો જોતા લાગે છે કે અસમમાં ભાજપ ઈતિહાસ બનાવવા જઈ રહી છે, દેશભરમાં ભાજપને સમર્થન મળી    રહ્યું છે: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
- દિલ્હીમાં ચૂંટણીના પરિણામોને લઈને BJP સંસદીય બોર્ડની આજે સાંજે 6 વાગ્યે બેઠક
- પ.બંગાળમાં તૃણુમુલ કોંગ્રેસને 40.39 લાખ મતો અને CPMને 16.57 લાખ મતો મળ્યાં
-  બે વર્ષ પહેલા ભાજપે કોંગ્રેસમુક્ત ભારતનો નારો આપ્યો હતો, જનતાએ તેને મનથી સ્વીકાર્યો: રામ માધવ, BJP મહાસચિવ
-  કેરળમાં હારથી નિરાશ છું. ચૂંટણી પરિણામોની વ્યાપક સમિક્ષા કરવી પડશે: શશિ થરૂર, કોંગ્રેસના સાંસદ 
- કોંગ્રેસનો સફાયોઃ બે રાજ્યોમાં સરકાર ગઈ, તમિલનાડુમાં ડીએમકે સાથેના ગઠબંધનની હાર
- કેરલમાં ભાજપાના ઓ. રાજગોપાલ આગળ 
- તમિલનાડુમાં શરૂઆતના ટ્રેન્ડમાં જયલલિતા 171 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે વિરોધી પાર્ટી ડીએમકે 68 બેઠકો પર આગળ છે. પીએમકે 2 બેઠકો પર જ્યારે બીજેપી 2 બેઠકો પર આગળ છે.
- અસમના મુખ્યમંત્રી તએઊણ ગોગોઈ ટીટાવારથી આગળ ચાલી રહ્યા છે.
- પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની બનશે સરકાર
- અસમમાં ભાજપની સરકાર રચાશે એ નક્કીઃ કોંગ્રેસના સૂપડા સાફ
- કેરળમાં કોગ્રેસ 51 અને લેફ્ટ 76 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજેપી 3 બેઠકો પર આગળ ચાલી રહી છે.
- કેરળમાં લેફ્ટ ગઠબંધન બહુમત તરફ, તમિળનાડુમાં જોરદાર મુકાબલો
- બપોરે 12 વાગ્યા બાદ સ્થિતિ  સ્પષ્ટ થઇ જશે
- પુડુચેરીમાં કોગ્રેસ 7 જ્યારે AINRC એક બેઠક પર આગળ છે.
- પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ 100નો આંકડો પાર કર્યો, ટીએમસી 109, લેફ્ટ 57 અને બીજેપી 2 અન્ય ખાતામાં  2 બેઠકો જઇ રહી છે.
- તામિલનાડુમાં એઆઇએડીએમકે 90 , ડીએમકે 64 , પીડબલ્યૂએફ 14 બેઠકો, ભાજપ ૦  બેઠકો અન્ અન્યને 1  બેઠકો મળે એવી સંભાવના છે.
- પોંડિચેરીમાં 30 સીટો માટે થયેલ વિધાનસભા કાંગ્રેસ 9 , એઆઇડીએમકે 2  ,અને અન્યને 2 બેઠકો મળવાની સંભાવના છે.
 
- પશ્વિમ બંગાળમાં ટીએમસી 161  બેઠકો પર આગળ છે. બીજેપી 4  બેઠક પર આગળ ચાલી રહી છે.
 
- આસામમાં બીજેપી માટે રાહતના સમાચાર, બીજેપી 51 , કોગ્રેસ  18  અને AUIDF 11  અને  અન્ય 3 બેઠકો પર આગળ છે.
 
* આસામમાં સીએમ તરુણ ગોગોઇ અને સર્વાનંદ સોનવાલ પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
 
*પશ્વિમ બંગાળમાં લેફ્ટ ફ્રંન્ટનું ખાતુ ખુલ્યું છે, એક સીટ પર આગળ છે.
 
* સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ 

 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments