Webdunia - Bharat's app for daily news and videos

Install App

Luxury marriage -જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણીનું લગ્નની જોરદાર તૈયારીઓ

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2016 (17:44 IST)
49 વર્ષના રાજનેતા જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણીનું લગ્નની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ લગ્નના માટે મોટા-મોટા મંદિર બનાવ્યા છે. મેહમાનો માટે લકઝરી બડદગાડીથી ફરાવશે. અહીં મૉડલ લોકોને પાન ભેંટ આપશે. પૂર્વ બીજેપી મંત્રી રેડ્ડી ખનન ઘોટાલા બાબતમાં જેલ ગયા હતા. અને પાંચ વર્ષ પછી છૂટ્યા છે. તેમણે બલ્લારી સ્થિત તેમના બંગલામાં લગ્ન આયોજિત કરવા માતે સુપ્રીમ કોર્ટએ યાચિકા આપી હતી પણ તેમની યાચિકા રદ્દ કરી નાખી. ત્યારબાદ રેડ્ડી લગ્નના વેન્યુને એકદમ બલ્લારી જેબું બનાવી દીધા. તેણે તેમના બંગલા અને દીકરી બ્રાહ્મણીના શાળાની પણ કૉપી બનવાવી છે. 
36 કરોડની જગ્યામાં પ્લાસ્ટર ઑફ પેરિસથી પુરંદર મંદિર અને શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર પણ બનાવ્યું છે. આ બનાવેલ મંદિર વેંકટેશ્વર મંદિરમાં જ લગ્ન થશે. સૂત્રો મુજવ એક પાણ વાળાને 20 લાખનં કોંટ્રેક્ટ આપ્યું છે. મેહમનાને મૉડ્લ્સ પાન ભેંટ કરશે. લગ્ન માટે બન્ને પરિવાર લકઝરી બળદગાડીથી વેન્યુ સુધી પહોંચશે. જણાવી દે કે આ લગ્નના કાર્ડ એલઈડી સ્ક્રીન વાળા કાર્ડ વહેંચ્યા છે. 
 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments