Webdunia - Bharat's app for daily news and videos

Install App

હૉસ્પીટલમાં જૂના નોટ લેવાની ના પાડી , નવજાતની મૃત્યુ

Webdunia
રવિવાર, 13 નવેમ્બર 2016 (08:53 IST)
મુંબઈના ગોવંડીમાં એક એવું કેસ સામે આવ્યું છે જેન સાંભળીને કોઈ કોઈનું પણ માથું નમી જશે. અહીં એક પ્રાઈવેટ નર્સિંગ હોમની ડાકટરએ નવજાત શિશુની સારવાર કરવાથી માત્રા એ માટે ના પાડીએ દિધી કારણકે તેમના માતા-પિતા-પિતા પાસે 500ના જૂના નોટ હતા. સારવાર ન મળવાના ના કારણે બાળકની હાલાત બગડી ગઈ અને એનાથી પહેલા એને કોઈ બીજા હોસ્પીટલમાં લઈ જતા તે પહેલા એ બાળકે દમ તોડી દીધા. 
મૃત બાળકના માતા-પિતાનું આરોપ છે કે ગોવંડીના જીવન જ્યોત હૉસ્પીટલ એંડ નર્સિંગ હોમના ડાક્ટરોએ એમની સારવાર કરવા માટે એ માટે ના પાડી . કારપેંટરનું કામ કરતા બાળકના પિતા જગદીશ શર્મા શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે  . 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

આગળનો લેખ
Show comments