Webdunia - Bharat's app for daily news and videos

Install App

૪૩ હજારથી વધુ સભ્યો ધરાવતી 'ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયન'ની ભવ્ય ઑફિસનું ઉદ્ઘાટન સમ્પન્ન

Webdunia
શનિવાર, 5 નવેમ્બર 2016 (15:18 IST)
ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનની નવી ભવ્ય અને વિશાલ ઑફિસના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન ૧ નવમ્બર ૨૦૧૬ ના મુમ્બઈના માલાડ (ઈસ્ટ) માં એક્સપ્રેસ હાઇવે પર રિલાએંસ એનર્જીની સામે એક્સપ્રેસ જોન બિલ્ડિંગના ચૌથા માળે કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન વિધિ સાથે સત્યનારાયણ ભગવાન કથા,ભજન સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. યૂનિયનના ચેરમેન ડૈશિંગ આમદાર રામ કદમ છે અને જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજૂ) છે. કાર્યક્રમ માં હઝારો મઝદૂર ભાઈઓં સહભાગી થી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

         ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનમાં ૪૩ હજારથી વધુ સભ્યો છે.યૂનિયન દ્વારા મેમ્બરોની બે દીકરીઓના લગ્ન માટે પચાસ હજાર,મેંબરને નિવ્રિત્તી બાદ કે અવસાન થતાં એક લાખ રૂપિયા, અપંગત્વ આવે તો દર મહિને એક હઝાર રૂપિયા પેન્શન, બાળકોના અભ્યાસ, મેડિકલ જેવી વિભિન્ન પ્રકારની સહાય આપવામાં આવે છે.ઉદ્ઘાટન સમારોહમાં ફિલ્મ એંડ ટેલીવિज़ન ઇંસ્ટીટયૂટ ઓફ ઇંડિયાના અધ્યક્ષ ગજેંદ્ર ચૌહાન,વેસ્ટર્ન ઇંડિયા ફિલ્મ પ્રોડ્યૂસર્સ એસોસિએશનના અધ્યક્ષ સંગ્રામ શિર્કે,નિર્માતા-નિર્દેશક ધીરજ કુમાર,રઝા મુરાદ,અલી ખાન જેવી ફિલ્મી હસ્તીઓને પધારીની કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.  

                        ફિલ્મ સ્ટૂડિયોજ સેટિંગ એંડ એલાઇડ મઝદૂર યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ ઉર્ફે સંજૂ એ  પુષ્કળ વિશેષ અને તેમના વિરુદ્ધ ફેલાવતી અફવાઓ છતાં  તેમની સાહસ વ્રિત્તી એને કઠોર પરિશ્રમ દ્વારા મઝદૂરો માટે નવી શાનદાર ઓફિસ શુરુ કરીને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.આ અવસરે ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ કહું કે ,"અગાઉની ઓફિસે નાની હતી જેના કારણે યૂનિયનના સભ્યયોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી નવી ઓફિસે લેવી અનિવાર્ય હતી.આજે યૂનિયન અમારા સભ્યયોને મૈરેજ ફંડ, મેડિકલ ફંડ, રિટાયરમેંટ પેંશન,એજુકેશન ફંડ જેવી સુવિધાઓ પૂરી પાડ સે.આ સિવાય અનેક સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ છીએ.અમે માત્ર મઝદૂરોના હક અપાવવા માગીયે છીએ."  
       
            યૂનિયનને ચેયરમૈન અને ડૈશિંગ વિધાનસભ્ય આમદાર રામ કદમ સંજોગોવશાત કાર્યક્રમમાં હાઝર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે મોકલાવેલા સન્દેશમાં લોકોને શુભમાંમનાઓ આપવાની સાથે કહું કે,મઝદૂર ભાઈઓના અચ્છે દિનની શુરુઆત થઇ રહે છે.     

                  આ અવસરે યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજૂ) ,ખજાનચી ભગવતી પ્રસાદ શુક્લા,સીનિયર વાઈસ ચેયરમૈન શરફુદ્દીન મુહમ્મદ,વાઈસ ચેયરમેન જગદીશ પટેલ,જૉઇંટ સેક્રેટરી રાકેશ મૌર્યા,દિનેશ ચતુર્વેદી (દદ્દૂ),યૂનિયનના એડોકેટ એફ આર મિશ્રા અને શૈલેશ,ચંદ્રકાંત માલકર,અશોક દુબે,પાલઘર જિલ્લા ઉપપ્રમુખ નવિન દુબે,નગર સેવક સીતારામ ગુપ્તા,પ્રશાંત કદમ,સચિન દેસાઈ, અનિલ તિવારી,આર આર મિશ્રા,ધર્મેંદ્ર અરોરા,રાજેશ અનભવને, પ્રકાશ ઉપાધ્યાય, દીપક ચૌધરી,સુરેંદ્ર શ્રીવાસ્તવ,સંજય શર્મા, રાધેશ્યામ ગુપ્તા,શૈલેશ પંડ્યા ભાવેશ પચમતિયા,નવિન સિંહ,રમેશ મિશ્રા, શિવકુમાર તિવારી,રવિન્દ્ર અરોરા,એડોકેટ સી પી સિંહ,પ્રમોદ દુબે 'પપ્પૂ',મનોજ પાંડે,સંજય સિંહ,રાજ શર્મા,રાજારામ ગાયકવાड़,સુનીલ મિશ્રા,સુધાકર મિશ્રા અને યૂનિયનના બધા પદાધિકારી અને સભ્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

આગળનો લેખ
Show comments