Webdunia - Bharat's app for daily news and videos

Install App

14મી લોકસભા સમાપ્ત

વેબ દુનિયા
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (16:27 IST)
14 મી લોકસભાનું છેલ્લું સેશન ગુરૂવારે સમાપ્ત થઈ ગયું છે. આ સાથે લોકસભાનું આગામી સેશન ચુંટણી બાદ નવી સરકાર રચાયા બાદ મળશે. આ પ્રસંગે મહિલા આરક્ષણ બિલ પસાર ન થઈ શકવા બદલ સ્પીકરે અફસોસ જાહેર કર્યો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. તેમજ સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. સ્પીકર સોમનાથ ચેટર્જીએ દરેક સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ ભોલપુરનાં એમપીએ જાહેરાત કરી હતી કે ચુંટણી લડી રહ્યાં નથી.

હ્રદયનું ઓપરેશન કરાવનાર વડાપ્રધાન મનમોહનસિંહ અંતિમ દિવસે હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી. પણ ઈન્ફેકશનનાં ડરને કારણે તે ગેરહાજર રહ્યાં હતા.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments