Biodata Maker

સહારનપુરમાં ગુર્જરોએ શતાબ્દી એક્સપ્રેસ રોકી

Webdunia
શુક્રવાર, 30 મે 2008 (16:20 IST)
સહારનપુ ર. ઉત્તરપ્રદેશના સાહરનપુર જિલ્લામાં ગુર્જર આંદોલનની અસર સાફ જોવા મળી રહી છે. આજે જિલ્લાના આંદોલનકારીઓએ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને રોકીને પાટા ઉપરથી ટ્રેનોની અવર-જવર રોકી દીધી હતી.

રેલ્વેના સુપ્રિટેન્ડન્ટ કપિલ શર્માએ જણાવ્યુ હતુ કે, નાગલ પાસે રેલરોકો આંદોલન અંતર્ગત ગુર્જરોએ સહારનપુરના રેલ્વે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસ રોકી હતી. જેને કારણે મુસાફરો અટવાઈ પડ્યા હતા. ગુર્જરોના આ કૃત્યથી રેલ વ્યવહાર બંધ થઈ ગયો હતો. કલાકો સુધી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Show comments