Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર જમીન સંપાદન કરી શકે છે !

ભાષા
સોમવાર, 8 સપ્ટેમ્બર 2008 (12:06 IST)
સુપ્રીમ ક ોર્ટે ઔદ્યોગિક તથા વિશેષ આર્થિક ક્ષેત્ર માટે ખેતીની જમીનના સંપાદન ઉપર ચાલી રહેલ વિવાદ વચ્ચે કહ્યું છે કે, વિશેષ સત્તાના રૂપમાં સરકાર આવા સાર્વજનિક ઉપયોગ માટે જમીન સંપાદિત કરી શકે છે.

ન્યાયમૂર્તિ સી.કે. ઠક્કર અને ન્યાયમૂર્તિ ડી.કે.જૈનની બેન્ચે કહ્યું છે કે, સાર્વજનિક ઉપયોગ માટે ઔદ્યોગિક અને આવા અન્ય પાયાના વિકાસ નાગરિકોના ભલા માટે હોય છે.

બેન્ચે હૈદરાબાદ શહેરથી જોડાયેલા રંગારેડ્ડી જિલ્લામાં આધ્રપ્રદેશ સરકાર દ્વારા કૃર્ષિ અને અન્ય જમીનના સંપાદનને માન્ય રાખતાં આ ચુકાદો આપ્યો હતો.

આ સંપાદનને યોગ્ય રાખતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 1984માં જમીન સંપાદન અંતર્ગત વિશેષ અધિકારથી સરકાર પાસે એક વિશેષ સત્તા છે અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર આપી તે જમીન સંપાદન કરવા સત્તાધીશ છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments