Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય દત્ત વિરુદ્ધ વોરંટ રજૂ

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2010 (10:35 IST)
IFM
ઉત્તરપ્રદેશની બારાબંકી જિલ્લા કોર્ટે મુંબઈ પોલીસને ફિલ્મ અભિનેતા સંજય દત્ત વિરુદ્ધ રોંટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉની લોકસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં જિલ્લા સરકરે સંજય દત વિરુદ્ધ ટિકૈતનગર પોલીસ મથકમાં મામલો નોંધાવ્યો હતો. વિવિધ તારીખો દરમિયાન કોર્ટ્માં હાજર ન થવા પર આઠ નવેમ્બરના રોજ ફિલ્મ અભિનેતા વિરુદ્ધ બિન જમાનતી વોરંટ રજૂ થયુ હતુ.

કોર્ટે પત્ર લખીને મુંબઈ પોલીસ પ્રમુખને વોરંટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. બુધવારે સુનાવણી માટે સંજય દત્તની તરફથી કોઈના ન આવવા પર કોર્ટએ મુંબઈ પોલીસને ફરીથી વોરંટનો અમલ કરવાનો આદેશ આપીની આગામી તારીખ 15 જાન્યુઆરી નક્કી કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન ફૈજાબાદ સંસદીય સીટના સપા ઉમેદવારના સમર્થનમાં બારાબંકીના ટિકૈતનગર ગામમાં ચૂંટણી સભા દરમિયાન સંજય દત્તે મુખ્યમંત્રી પર આપત્તિજનક ટિપ્પણી કરતા તેમને જાદુની ઝપ્પી આપવાની વાત કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

વધુ જુઓ..

નવીનતમ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Show comments