Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેપારીના ઘરે છાપો:23 કિલો સોનું મળ્યું

વાર્તા
સોમવાર, 12 મે 2008 (19:43 IST)
મુંબ ઈ. આવકવેરા વિભાગે ફળોના એક વેપારીના બેંક લોકરમાંથી છ કરોડ રૂપિયા મૂલ્યના સોના અને હીરાના આભૂષણો જપ્ત કર્યા હતા.

આવકવેરા તપાસ શાખાના મહાનિર્દેશક એસ એસ એન મૂર્તિએ જણાવ્યુ હતુ કે, આવકવેરા વિભાગના એક ગુપ્ત સૂચનાના આધાર પર શનિવારે એક સૂકામેવાના વેપારીના ત્યાં છાપો માર્યો હતો. જે દરમિયાન 23 કિલોગ્રામ સોનુ અને હિરાના આભૂષણો મળી આવ્યા હતા.

જેમાં હિરાજડિત કમરપટ્ટો શામેલ હતો. જેનુ વજન 2.4 કિલોગ્રામ હતુ. તેની સાથે 20 હિરા જડિત સોનાની ઘડિયાળો અને 25 હિરા જડિત કલમ જપ્ત કરવામાં આવી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments