Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાદળો છતાં દેખાયું સૂર્યગ્રહણ

ભાષા
શુક્રવાર, 1 ઑગસ્ટ 2008 (23:42 IST)
કોલક્તા. આકાશમાં વાદળો હોવા છતાં શહેરમાં આંશિક સૂર્યગ્રહણ દેખાયું હતું. આ અનોખો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોજિશનલ અસ્ટ્રોનામી સેન્ટર તથા બિરલા પ્લાનિટોરીયમ કોમ્પલેક્ષ ખાતે એકઠા થયા હતા.

પૂર્વી વિસ્તારમાં લોકોએ સૂર્યગ્રહણ સાંજે ચાર કલાકને 18 મિનિટ તથા છ કલાકને બે મિનિટ વચ્ચે જોયું હતું.
એમ.પી બિરલા પ્લેનેટોરિયમના નિર્દેશક ડી.પી.દુઆરીએ જણાવ્યું હતું કે, સર્વાધિક સૂર્યગ્રહણ સાંજે પાંચ કલાકને 15 મિનિટે જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વેધશાળાના વૈજ્ઞાનિકોએ આ ઘટનાને તસ્વીરોમાં કેદ કરી છે. આ માટે તેમણે માયનર ફિલ્ટરની સાથે 4.6 ઇંચ તથા 2.5 ઇંચના વિશેષ દૂરબીનનો ઉપયોગ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અનોખું એવું આ સૂર્યગ્રહણ આસાનીથી જોવા મળ્યું હતું. .

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments