Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂચિકાની સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ

ભાષા
મંગળવાર, 29 ડિસેમ્બર 2009 (17:22 IST)
બહુચર્ચિત ર ૂચિકા ગિરહોત્રા કેસમાં ચંડીગઢ પ્રશાસને હવે એ સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે જેમાંથી સપ્ટેમ્બર 1990 માં રૂચિકાને બહાર કાઢી મૂકવામાં આવી હતી.

ચંડીગઢ પ્રશાસને સેક્રેડ હાર્ટ સ્કૂલ વિરુધ તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂલે વગર કોઈ કારણે વર્ષ 1990 માં રૂચિકાને સ્કૂલમાંથી કાઢી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે, 12 ઓગસ્ટ 1990 ના રોજ હરિયાણાના પોલીસ મહાનિર્દેશક એસ. પી. એસ. રાઠૌરે 14 વર્ષીયા ર ૂચિકા સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના ત્રણ વર્ષ બાદ રૂચિકાએ આત્મહત્યા કરી લીધી હતી.

ચંડીગઢના ગૃહ સચિવ રામનિવાસે કહ્યું કે, રૂચિકાને શાળામાંથી કાઢી મૂકવાના નિર્ણયમાં શાળાના સંચાલકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. રામનિવાસ શિક્ષા સચિવ પણ છે.

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments