Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં છ સ્થાનો પર બોમ્બ વિસ્ફોટની ધમકી

Webdunia
મુંબઈમાં બુધવારે બપોરે બોમ્બ વિસ્ફોટની ધમકી પછી છત્રપતિ શિવાજી ટર્મિંનસ(સીએસટી) વધુ અન્ય સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે એક અજ્ઞાત વ્યક્તિએ મુંબઈ પોલીસ નિયંત્રણ કક્ષમાં ફોન કરીને ઓછામાં ઓછા છ સ્થળો પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપી.

અધિકારીઓએ કહ્યુ કે ફોન કરનારાએ બપોરે છ સ્થળોને વિસ્ફોટથી ઉડાવવાની ધમકી આપી. તેણે વિસ્ફોટના નિશાનાની માહિતી નથી આપી.

વિશ્વ સંપત્તિ ઈમારત જાહેર સીએસટી સ્ટેશન પર રેલવે અને સુરક્ષા અધિકારી સતર્ક થઈ ગયા અને ત્યાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

આ ઘટનાની પુષ્ટિ કરતા કેન્દ્રીય રેલવેના અધિકારી પ્રવક્તાએ જણાવ્યુ અમે જાહેરાતો કરવા, જ જાસૂસી કૂતરાઓ અને પૂરતા પ્રમાણમાં સુરક્ષા કર્મચારીઓની ગોઠવ્યા છે જે શક્ય એટલા બધા સાવધાનીના પ્રયત્નો કરી રહ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments