Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ મધ્યપ્રદેશમાં 25મીએ પ્રચાર પ્રારંભ કરશે

ભાષા
શનિવાર, 20 સપ્ટેમ્બર 2008 (16:56 IST)
લોકસભામાં વિપક્ષનાં નેતા અને એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર એવા લાલકૃષ્ણ અડવાણીએ આગામી 25 સપ્ટેમ્બરનાં રોજ મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓને સંબોધિત કરીને ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરાવશે. આ સભાને ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહ પણ સંબોધિત કરશે.

મધ્યપ્રદેશ ભાજપનાં પ્રવક્તા ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ ઉપરાંત ભાજપનાં પૂર્વ અધ્યક્ષ વૈંકેયા નાયડુ અને પાર્ટીનાં પ્રદેશનાં પ્રભારી અનંત કુમાર પણ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ સંમેલનને કાર્યકર્તા મહાકુંભ નામ આપવામાં આવ્યું છે.

આ મહાકુંભ દ્વારા પ્રદેશભરનાં કાર્યકર્તાઓને બે મહિના બાદ થનારી વિધાનસભાની ચુંટણી અંગે તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત પાર્ટીનાં ઉચ્ચ નેતાઓ હાજર રહેશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments