Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારને ગુજરાત નહી બનવા દઈએ - લાલુ

Webdunia
શનિવાર, 11 જૂન 2011 (17:07 IST)
N.D
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવનો 64મો જન્મદિવસ શનિવારે પટનામાં પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર ધૂમધામથી મનાવવામાં આવ્યો. તેમણે કહ્યુ કે તમારા વિશેષ સંદેશમાં લાલૂએ કહ્યુ કે બિહારના સીમંચલ ક્ષેત્રને ગુજરાત નહી બનવા દેવામાં આવે, જ્યા વર્તમાન સરકારના કાર્યકાળમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસગે લાલૂએ સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક શક્તિઓ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાનો સંદેશ પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને આપ્યો.

જન્મદિવસ પ્રસંગે રાજદના મુખ્ય કાર્યક્રમમાં નવી દિલ્લીમાં આયોજીત થયો, જ્યા પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશન પાર્ટી કાર્યકર્તાઓની માંગ પર લાલૂ પ્રસાદે કેક કાપ્યો અને મિઠાઈઓનું વિતરણ કર્યુ.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments