Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યુ રાજીનામુ

Webdunia
શનિવાર, 17 મે 2014 (16:37 IST)
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં જેડીયૂએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યુ છે. રાજ્યની કુલ 40 સીટોમાંથી જેડીયૂ ફક્ત 2 સીટો પર જીત મેળવી શકી છે. નીતિશ કુમારે બિહારના રાજ્યપાલને રાજીનામુ મોકલી આપ્યુ છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાથી નારાજ થઈને જેડીયૂએ એનડીએ સાથેના પોતાનું 27 વર્ષ જુનુ ગઠબંધન તોડી નાખ્યુ હતુ. જ કે જેડીયૂને તેનુ ખરાબ પરિણામ ભોગવવુ પડ્યુ અને લોકસભા ચૂંટણીમાં જેડીયૂની કરારી હાર થઈ.  
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments