Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારના પૂર્વમંત્રી હત્યાના ગુનામાં દોષિત

Webdunia
શુક્રવાર, 30 મે 2008 (13:50 IST)
નવાદ ા. બિહારના નવાદા જિલ્લાની એક અદાલતે હત્યાના મામલામાં આજે રાજ્યના પૂર્વ પશુપાલન રાજ્યમંત્રી આદિત્ય સિંહ તથા તેમના પુત્રને કસુરવાર ઠરાવ્યા હતા. ન્યાયાધીશ વિજય શંકર પાઠકે આ કેસની સુનવણી બાદ આદિત્ય સિંહ તથા તેમના પુત્ર સુમનસિંહને ભારતીય આઈપીસીની કલમ 302, 34 તથા આર્મસ એક્ટની ધારા 27 મુજબ દોષિત ઠરાવ્યા હતા.

અદાલત આ મામલામાં બે જુને સજા ફરમાવશે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, 27મી ફેબ્રુઆરી 2000ના રોજ જિલ્લાના નરહટ ક્ષેત્રના ગોવાસા ગામે એક ઈંટના ભઠ્ઠાના મુકદમ અશોક સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે આદિત્યસિંહ તથા સુમનસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments