Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિ-પોલ સર્વેક્ષણમાં યુપીએ આગળ

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2009 (16:45 IST)
15 મીં લોકસભાની ચૂંટણીનો માહોલ વધુ પકડ જમાવી રહ્યો છે ત્યારે સ્ટાર ન્યૂઝ અને નેલ્સન દ્વારા કરવામાં આવેલા પ્રિ પોલ સર્વેક્ષણમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો નથી. જોકે વર્તમાન સત્તાધીશ યુપીએ ગઠબંધનનો ઘોડો 257 બેઠકો સાથે સૌથી આગળ છે.

ચૂંટણી અગાઉ કરાયેલા આ સર્વેક્ષણમાં કોઇ પાર્ટીને બહુમત મળતો નથી. પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ફરીથી સરકાર બનાવે એવા સંકેત મળે છે. 257 બેઠકો સાથે યુપીએ 272ના જાદુઇ આંકડાની સૌથી નજીક છે જ્યારે ભાજપના નેતૃત્વવાળા એનડીએન ગઠબંધનને 184 બેઠકોની શક્યતા છે. જોકે બીજી બાજુ આ વખતે ઉપસી આવેલા ત્રીજા મોરચાને માત્ર 95 બેઠકો મળવાની શક્યતા છે.
W.D

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments