Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક. સઈદને સોંપી દે અને એક કરોડ રૂપિયા લઈ જાય - ભારત

Webdunia
મંગળવાર, 29 મે 2012 (10:57 IST)
P.R
26 /11ના કાવતરાખોર હાફિઝ સઇદ પર રૂ.એક કરોડનું અમેરિકી ડોલરનું ઇનામ ગત સપ્તાહે ઇસ્લામાબાદમાં ગૃહ સચિવ આર.કે.સિંહ અને પત્રકારો વચ્ચે રસપ્રદ સવાલ-જવાબનો વિષય બની ગયો હતો.

ગૃહ સચિવ સ્તરની બે દિવસીય વાતચીત બાદ એક પાકિસ્તાની પત્રકારે ગૃહ સચિવ સિંહને આ સવાલ દ્વારા ઘેરવાની કોશિશ કરી હતી. તેણે પૂછ્યું કે, શું ભારત સઇદને દોષિત સાબિત કરવાના પુરાવા આપનારને અમેરિકા દ્વારા જાહેર કરાયેલું એક કરોડ ડોલરનું ઇનામ પોતાના ખિસ્સામાંથી આપશે?

ગૃહ સચિવે આ સવાલના જવાબમાં કહ્યું કે, જો તેઓ ભારતને સઇદ સોંપી દે તો ભારત આમ કરવામાં ભારે ખુશી અનુભવશે.

નોંધનીય છે કે, ભારતે હાફિઝ સઇદ વિરુદ્ધ પાકિસ્તાનને તાજા પુરાવા આપવાની સાથે તેને મુંબઇ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર સઇદ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments