Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં કુશળ કર્મચારીઓની તંગી

ભાષા
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (13:41 IST)
નવી દિલ્હી(ભાષા) દેશમાં કુશળ કર્મચારીઓની સંખ્યા સિમિત છે જેને કારણે પ્રતિભાવાન લોકોને તડાકો પડી ગયો છે અને તેના લીધે તેઓને મસમોટા પગાર ચુકવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાના કારણે કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે જે દેશની અર્થ વ્યવસ્થા માટે નુકસાન કારક બની ગઈ છે.

આ ચોંકાવનારો ઘટસ્ફોટ આર્થીક સમીક્ષા દરમિયાન થયો હતો. સમિક્ષા મુજ બ દેશના ટેકનિકલ તેમજ આઉટસોર્સિંગ ક્ષેત્રમાં જ નહીં પરંતુ અન્ય કોર્પોરેટ ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓની કમી છે. સારા અને કુશળ કર્મચારીઓની તંગી પુરી કરવા માટે માન્યતા પ્રાપ્ત વિશ્વવિધાલયો, શિક્ષા તથા કૌશલ્ય વિકાસ જેવા ખાનગી અને ગેરખાનગી સંસ્થાનોને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે. સમીક્ષામાં વિદેશી વિશ્વવિધાલયોના ભારતમાં પ્રવેશ સંબંધીત નિયમોમાં ઉદારતા દાખવવાની જરૂર છે. જેને કારણે કુશળ કર્મચારીઓમાં વધારો થાય અને તેના લીધે કંપનીઓના રોકાણ તથા ખર્ચમાં થતાં વધારા પર નિયંત્રણ રાખી શકાશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments