Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ

ભાષા
રવિવાર, 23 ઑગસ્ટ 2009 (15:20 IST)
આવો પવિત્ર દિવસ ક્યારેક જ આવે છે જ્યારે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને એક સાથે યાદ કરવામાં આવે. આ સુખદ મહાયોગ આજે છે, જ્યારે ગણેશ ચતુર્થી અને હરિતાલિક ા(કેવડા) ત્રીજ બન્ને એક સાથે આવી રહ્યાં છે. દેશભરમાં આજે ગણેશોત્સવની ભાવેભેર ઉજવણી થઈ રહી છે.

આજે તહેવારોનો અનેરો સહ ોયો ગ બની રહ્યો છે. ગણેશ ચતુર્થી અને હરિતાલિકા(કેવડા) ત્રીજનો તહેવાર 26 વર્ષ બાદ એક જ દિવસે આવી રહ્યો છે જેના કારણે આજે મહાયોગ પણ કહેવામાં આવી રહ્યો છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવે પરશુરામને શસ્ત્ર ચલાવાનું જ્ઞાન આપ્યું હતું. તે ગણેજીને આ પ્રવિત્ર દિવસથી મહારાભા ર ત લખવાનું શરૂ કર્યું હતું. આ દિવસે વ્રત રાખવાનું ખાસ મહત્વ રહે છે.

કહેવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેની ઈચ્છા પૂર્ણ થાય છે, જ્યારે હરતાલિકા ત્રીજ સુખદ વૈવાહિક જીવન માટે છે. આ દિવસે ગૌરી અને શિવની પૂજા કરવામાં આવ્યે છે. આ તહેવારોને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments