Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવામાં ડુબેલા ધરતીપુત્રનો આપઘાત

Webdunia
બુધવાર, 28 મે 2008 (16:55 IST)
નાસિ ક. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નાર્ડેન ગામે દેવાના ડુંગર નીચે દબાયેલા એક ધરતીપુત્રે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાજેન્દ્ર ગાયકવાડ નામના 40 વર્ષીય ખેડુતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે તપાસ કરતાં જણાયુ હતુ કે, તેનુ દેવુ વધી ગયુ હતુ અને તેના કારણે તેણે અંતિમ પગલું ઉપાડ્યુ હતુ.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments