Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં વધુ ત્રણ આતંકીઓ ઝડપાયા

વેબ દુનિયા
રવિવાર, 21 સપ્ટેમ્બર 2008 (12:02 IST)
દિલ્હ ી બ્લાસ્ટમા ં ગ ઇ કાલ ે પોલીસ ે કરેલ ા પર્દાફા શ બા દ આજ ે સવાર ે પોલીસ ે મળેલ ી બાતમીન ે આધાર ે વધ ુ ત્ર ણ આતંકીઓન ી ધરપક ડ કર ી વધ ુ તપા સ હા થ ધર ી છ ે. આમાંનો એક શખ્સ જીયાએ અમદાવાદના મણીનગરમાં બોમ્બ રાખ્યો હતો

દિલ્હીન ા જામીયાનગરમા ં શુક્રવાર ે એ લ-18 ફ્લેટમા ં આતંકી ઓ રહેત ા હોવાન ી બાતમીન ે આધાર ે પોલીસ ે ત્યા ં છાપ ો માર્ય ો હત ો. જેમા ં બ ે આતંકી ઓ ઠા ર મરાય ા હત ા જોક ે એ ક મહંમ ત સે ફ પકડાય ો હત ો. જેન ી પુછપર છ કરાતા ં ચોંકાવનાર ી વિગત ો બહા ર આવ ી છ ે. જેન ા આધાર ે સમગ્ ર બ્લાસ્ટન ો પર્દાફા શ થય ો છ ે.

આ માહિતીન ે આધાર ે દિલ્હ ી પોલીસ ે આજ ે જીય ા, શકી લ અન ે શાકી ર નામન ા ત્ર ણ આતંકીન ી ધરપક ડ કર ી તપા સ હા થ ધર ી છ ે. સાથોસા થ પોલીસ ે અબ્દુ લ રહેમા ન નામન ા મકા ન માલિકન ી પ ણ ધરપક ડ કર ી છ ે. આ એ જ ફ્લે ટ છ ે જ્યા ં આતંકી ઓ રહેત ા હત ા. અત્ર ે ઉલ્લેખનિ ય છ ે ક ે, શકીલ ે કારો લ બાગમા ં બોમ્ બ રાખ્ય ો હત ો. જ્યારે જીયા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાય છે. તેણે અમદાવાદના મણીનગરમાં બોમ્બ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments