Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં વધુ એક ગેંગરેપ - નોકરીને બહાને ચાલતી કારમાં કર્યો રેપ

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2014 (10:29 IST)
P.R
દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન હજુ કાયમ છે. ચાલતી કારમાં પરણેલી મહિલા સાથે રેપનો મામલો સામે આવ્યો છે.

પીડિત મહિલાએ જણાવ્યુ કે રવિવારે સાંજે તેના એક મિત્રએ તેને નોકરી અપાવવાને બહાને ચાલતી કારમા તેની સાથે રેપ કર્યો. મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ થયા બાદ પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

પોલીસના કહેવા મુજબ, 28 વર્ષીય પીડિત મહિલા રવિવારે સાંજે આનંદ વિહાર બસ સ્ટેંડ પર રડતી જોવા મળી. ત્યાથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. તેણે જણાવ્યુ કે તેના મિત્રએ તેના બે મિત્રો સાથે મળીને ચાલતી કારમાં બળાત્કાર કર્યો. તેણે જણાવ્યુ કે તેણે દુષ્કર્મનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. પોલીસે આરોપી વિરુદ્ધ રેપ અને મારપીટનો કેસ નોંધી લીધો છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments