Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાઉદ ઈબ્રાહીમના દિલનુ ઓપરેશન

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2010 (12:09 IST)
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના દિલનુ ઓપરેશન થયુ છે. આ ઓપરેશન બ્લડ ક્લાટ કાઢવા માટે કરવામાં આવ્યુ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક સીનિયર અધિકારીએ કેટલાક પત્રકરો સાથે આ વાતની ખાતરી કરી છે.

દાઉદ ઈબ્રાહીમનુ આ ઓપરેશન કેટલાક દિવસો પહેલા કરાંચીના એક હોસ્પિટલમાં થયુ. મુંબઈ પોલીસના એક અધિકારીની વાત માનીએ તો દાઉદ ઈબ્રાહીમે આ પહેલા છોટા શકીલને હોસ્પિટલમાં બોલીવીને સોગંધ અપાવી કે જો તેને કંઈ પણ થયુ તો છોટા શકીલ તેના ભાઈઓની સાથે કોઈ દુશ્મની નહી કાઢે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છોટા શકીલને દાઉદના ભાઈ અનીસ સાથે અર્સ સાથે ખટપટ ચલી રહી છે.

અનીસને કારણે દાઉદ સાથે છોટા શકીલના સંબંધોમાં ખટાશ આવી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments