Webdunia - Bharat's app for daily news and videos

Install App

દબાણ બનાવવા માટે મીડિયાનો આભારી છુ - મોદી

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2015 (11:02 IST)
કોંગ્રેસે આજે જ્યા એકબાજુ દિલ્હીમાં ભૂમિ અધિગ્રહણ બિલ પર ખેડૂતોની રેલીનુ આયોજન કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બ્રહ્માસ્ત્ર ચલાવવાની તૈયારી કરી  છે તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીના સાંસદોને લોકો સાથે સીધો સંવાદનો પાઠ ભણાવી રહ્યા છે. મોદીએ ભાજપા સાંસદોની એકદિવસીય કાર્યશાળાને સંબોધિત કરતા કહ્યુ કે તેમની પાર્ટી પર દબાણ બનાવવા માટે તેઓ મીડિયાના આભારી છે. 
 
મોદીએ કહ્યુ કે જો તેઓ ભ્રષ્ટાચાર પર પણ બોલે છે તો ત્યારે પણ તેમણે નિશાન બનાવાય રહ્યા છે. તેમણે કહ્યુ કે અમારી નીતિયો ગરીબો માટે છે.  અમે જમીન મુકેશ અંબાણી જેવા કે પત્રકારોનું ઘર બનાવવા માટે નથી લઈ રહ્યા. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments